6 માર્ચ વિજયા એકાદશી : આ વ્રત દરમિયાન પૂજા થાળીમાં આ વસ્તુઓ સામેલ કરો, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન.
સનાતન ધર્મમાં તમામ તિથિઓમાં એકાદશી તિથિને વધુ મહત્વની ગણવામાં આવે છે.
સનાતન ધર્મમાં તમામ તિથિઓમાં એકાદશી તિથિને વધુ મહત્વની ગણવામાં આવે છે.
એકાદશી વ્રત દરેક મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. દરેક એકાદશીને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે