કચ્છ : વાગડના રણમાં મહિલા પોલીસકર્મી વૃદ્ધાને ખભે બેચાડી 5 કિમી ચાલી, ખાખીની ખુમારીએ સૌના દિલ જીત્યા…
કચ્છ જિલ્લાના રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ પ્રસરાવેલી માનવતાની મહેકનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે