ગુજરાત રાજ્યમાં ચોમાસું નબળું થતા ચિંતાના વાદળો; ડેમોમાં માત્ર 47 ટકા પાણીનો જથ્થો Aug 23, 2021 1 min read રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા છે.