આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચ 3 વ્યક્તિ પર ફાયરિંગ,લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના…
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના…
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે.