અમરેલી : માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિનો 1-2 નહી પણ 22 ચેકડેમો સ્વખર્ચે બાંધવાનો ધ્યેય…
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે