કચ્છ : અગરિયાઓની મહેનત રંગ લાવી,દેશની પ્રથમ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’નો પ્રારંભ!
કચ્છના શિવલખા સ્થિત ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’થી મીઠાપુર વચ્ચે દેશની સૌપ્રથમ વિશેષ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’ શરૂ કરવામાં આવી…