સુરત : મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચાનું કરાયું રેસ્ક્યુ
સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા, સુરત ગુજરાત | સમાચાર
સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા, સુરત ગુજરાત | સમાચાર
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા