પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પહોચ્યા મહાકાલ મંદિરેના દર્શનાર્થે, પૂજાવિધિ કરી મહાકાલનો કર્યો જયઘોશ….
પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મંદિરના નંદી હોલમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા
પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મંદિરના નંદી હોલમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા
ફોટો શેર કરતાં સંજીવે લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું…