ગુજરાતની 4 સહિત દેશની 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર
ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી
ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી
રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 24 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાશે તેમજ ચૂંટણી માટે 13 જુલાઇએ…