ખેડા : તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
વિધવા સહાયની રકમ 1250 રૂપિયા ના બદલે હવે 5 હજાર દર માસે મળવી જોઈએ. જે સીધા વિધવા બહેનના…