ગુજરાતઅરવલ્લી: મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઇ, 2 આરોપીની અટકાયત અરવલ્લી જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ અરવલ્લી LCBના હાથે ઝડપાઈ છે. આરોપીની કારમાંથી 11 બેટરીઓ પોલીસને હાથ લાગી છે. By Connect Gujarat 18 Jun 2024 12:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn