ગુજરાતબે જીંદગી ડુબી..! વલસાડ: હિંગરાજ ગામે નદીમાં નાહવા પડેલ બે બાળકો ડૂબી જતાં મોતને ભેટયા વલસાડ હિંગરાજ ગામના આંબાવાડી ફળિયાના 5 બાળકો નદીમાં નાહવા માટે ગયા હતા જે પૈકી 2 બાળકોને તરતા ન આવડતા બંને બાળકોની ડૂબી જતાં મોતને ભેટયા By Connect Gujarat 08 Oct 2023 19:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn