દેશ મુંબઈ હુમલાની આજે 14મી વરસી : 26/11નો કાળો દિવસ ક્યારે નહીં ભૂલાશે..! 26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા. By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn