ભરૂચઅંકલેશ્વર:GIDCમાં આવેલ ભોજનાલયમાં 3 બાળકો પાસે મજૂરી કામ કરાવનાર સંચાલકની પોલીસે કરી અટકાયત જીઆઇડીસી વસાહતમાં આવેલ એક ભોજનાલયમાં ત્રણ બાળકો પાસેથી મજૂરી કરાવતા ઈસમ સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 14 Feb 2023 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn