ભરૂચઅંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી... શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 01 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn