દેશઓડિશામાં 15 દિવસમાં 3 રશિયન નાગરિકોના મોત, વાંચો શું છે આખો મામલો ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે. By Connect Gujarat 03 Jan 2023 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn