ગુજરાત 4 જિંદગી કચડાય : અરવલ્લીના બાયડમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો... શ્રમજીવી પરિવારને ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડી નાખતાં શ્રમિક તેની પત્ની અને બે બાળકો સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં By Connect Gujarat Desk 02 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn