અમદાવાદગુજરાતમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરી ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 20 May 2024 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn