5G in India : અપડેટના અભાવે યુઝર્સ પરેશાન, સરકાર એપલ અને સેમસંગ પર લાવી શકે છે દબાણ.!
દેશમાં 1 ઓક્ટોબરથી હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ 5G સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી દેશને 5G સેવાની ભેટ આપી.