સુરતસુરત: સ્કુલ બસની અડફેટે 7 વર્ષના બાળકનું મોત, માતા સાથે રસ્તો ક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન સર્જાય દુર્ઘટના સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 17 Feb 2023 13:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn