અમરેલી : રાજુલાના ડુંગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સની 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા...
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.