Connect Gujarat

You Searched For "Commonwealth Games 2022"

CWG: ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2022 કેવું રહ્યું, 2018ની સરખામણીમાં કઈ રમતમાં કેટલા મેડલ,જાણો બધુ જ..

9 Aug 2022 8:23 AM GMT
અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 16 મેડલ શૂટિંગમાં આવ્યા હતા.

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે જીત્યો ગોલ્ડ મેડલ

8 Aug 2022 3:48 PM GMT
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આજે કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખેલાડીઓ સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે....

કોમનવેલ્થ ગેમ્સ 2022 : બોક્સર નિખત ઝરીને જીત્યો ગોલ્ડ મેડલ

7 Aug 2022 3:05 PM GMT
ભારતીય બોક્સર નિખત ઝરીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 : સિનિયર રેસલર વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ મેડલ

7 Aug 2022 4:08 AM GMT
રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગાટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 : પહેલવાન રવી દહિયાએ રેસલિંગમાં જીત્યો ગોલ્ડ

6 Aug 2022 5:12 PM GMT
પહેલવાન રવિ દહિયાએ ભારત માટે 10મો ગોલ્ડ મેડલ મેળવ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 : દીપક પુનિયાએ કુસ્તીમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

6 Aug 2022 3:45 AM GMT
ભારતના દીપક પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કર્યો છે. તેણે પુરુષોની 86 કિગ્રામાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને...

કોમનવેલ્થ ગેમ્સ 2022 : અંશૂ મલિક અને બજરંગ પૂનિયા ફાઈનલમાં પહોંચ્યા,

5 Aug 2022 4:19 PM GMT
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં આજથી કુસ્તીની મેચો શરૂ થઈ ગઈ છે. ભારતના દીપક પુનિયા અને બજરંગ પુનિયાએ ક્વાર્ટર-ફાઈનલ મેચો જીતી અને...

પિતાએ દારૂ છોડ્યો અને તાલીમ આપી, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા, હવે શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો

5 Aug 2022 8:15 AM GMT
23 વર્ષીય મુરલી શ્રીશંકર આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. એપ્રિલમાં ફેડરેશન કપની ફાઇનલમાં તેણે 8.36 મીટરના જમ્પ સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતીય મહિલા ટીમે લોન બોલ્સમાં પ્રથમ વખત જીત્યો ગોલ્ડ મેડલ

2 Aug 2022 2:19 PM GMT
કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં યોજાઈ રહી છે. જેમાં ભારતે પાંચમા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લૉન બોલ્સની વુમન્સ ફોરની મેચમાં ભારતે...

Commonwealth Games 2022: વિજય કુમારે જુડોમાં ભારતને અપાવ્યો વધુ એક મેડલ

2 Aug 2022 4:10 AM GMT
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને જુડોમાં બે મેડલ મળ્યા

કોમનવેલ્થ ગેમ્સનો શુભારંભ,પીવી સિંધુએ કર્યું ભારતનું નેતૃત્વ

29 July 2022 6:45 AM GMT
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે.1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો

IND vs PAK: કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 12 લાખ ટિકિટ વેચાઈ, IND-PAK મેચની ખૂબ માંગ

20 July 2022 12:36 PM GMT
આ વર્ષે પ્રથમ વખત મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મળ્યું છે. આ વખતે આ ગેમ્સ બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે.