Connect Gujarat

You Searched For "Entetainment News"

પ્રિયંકા ચોપરા આજે 41મો જન્મદિવસ, માત્ર 18 વર્ષની ઉંમરમાં બની ગઈ હતી સ્ટાર, આજે હોલિવૂડમાં છે દબદબો….

18 July 2023 7:33 AM GMT
પ્રિયંકા ચોપરા આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રિયંકા ચોપરાએ 23 વર્ષના કરિયરમાં પ્રસિદ્ધિનું વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. માત્ર 18 વર્ષની...

BHOLAA FILMના પ્રમોસન માટે AJAY DEVGAN અમદાવાદમાં ધામા, આ તારીખે થશે રીલીઝ

28 March 2023 9:47 AM GMT
આ ફિલ્મ માં અજય સાથે તબ્બુ, દિપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે.

રોહિત શેટ્ટી 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ની તૈયારી શરૂ, બીજા શેડ્યૂલનું શૂટિંગ થશે..

27 July 2022 9:41 AM GMT
ખતરો કે ખિલાડી 12' હોસ્ટ કર્યા પછી, ફિલ્મ નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટી હવે તેની એક્શન વેબ સિરીઝ માટે તૈયારી કરી રહ્યો છે.

સોનાલી બેન્દ્રે 'ધ બ્રોકન ન્યૂઝ' સાથે ઓટીટી ડેબ્યૂ કરવા તૈયાર..

12 May 2022 8:10 AM GMT
કેન્સરમાંથી સાજા થયા બાદ અભિનેત્રી પહેલીવાર કોઈ શોમાં અભિનય કરતી જોવા મળશે.

હેલન 84 વર્ષની ઉંમરે મોટા પડદા પર વાપસી કરશે, કરિશ્મા કપૂર સાથે જોવા મળશે

10 May 2022 11:38 AM GMT
'પિયા તુ અબ તો આ જા' અને 'યે મેરા દિલ યાર કા દીવાના' ગીતો સાંભળીને એક જ નામ મનમાં આવે છે અને તે છે હેલન

Heropanti 2 રિવ્યૂ : નવાઝુદ્દીન સિદ્દીકીના લૈલા અવતાર અને ટાઈગર શ્રોફના એક્શને જીતી લીધા ફેંસના દિલ

29 April 2022 10:11 AM GMT
આજે 29મી એપ્રિલે ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તારા સુતારિયાની ફિલ્મ 'હીરોપંતી 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

હુમા કુરેશી હવે સ્ક્રીન પર તેના ફૂડ ટેસ્ટ કરાવશે, અભિનેત્રીએ પોસ્ટર સાથે નવી ફિલ્મની કરી જાહેરાત..

19 April 2022 10:26 AM GMT
હુમા કુરેશીની નવી ફિલ્મનું નામ 'તરલા' છે. તેની ફિલ્મ પ્રખ્યાત મહિલા રસોઈયા તરલા દલાલના જીવન પરથી પ્રેરિત છે.

રણબીર-આલિયાની મહેંદીની તસવીરો આવી સામે, પિતા ઋષિ કપૂરના ફોટા સાથે જોવા મળ્યો અભિનેતા

16 April 2022 10:05 AM GMT
આ તસવીરોમાં રણબીર-આલિયાનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ તસવીરોમાં ભટ્ટ અને કપૂર પરિવાર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.

હવે 27 મેના રોજ નહીં પણ કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' આ દિવસે થશે રીલીઝ

12 April 2022 11:21 AM GMT
ફિલ્મ 'ધાકડ'ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે આ ફિલ્મ 27 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જગ્યાએ 20 મેના રોજ આવશે.

વિવેક રંજન અગ્નિહોત્રી દેશની વધુ બે સત્ય ઘટનાઓ પર બનાવશે ફિલ્મ, કરી મોટી જાહેરાત

11 April 2022 7:51 AM GMT
શીર્ષકને લઈને કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ આ બંને ફિલ્મો ભારતની સાચી ઘટનાઓ પર આધારિત હશે.

સાઉથથી પંજાબી સુધી, આ મોટી ફિલ્મો આવતા અઠવાડિયે થિયેટરોમાં થશે રીલીઝ, લિસ્ટ પર કરો એક નજર

9 April 2022 6:54 AM GMT
શાનદાર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ચાલો તમને તે ફિલ્મોની યાદી બતાવીએ.

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,વાંચો કેટલા રૂપિયાની કરી કમાણી

20 March 2022 8:02 AM GMT
બોલિવુડનાં ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેએ રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે.