Connect Gujarat

You Searched For "KhedaCollector"

ખેડા : ચૂંટણી દરમિયાન આવશ્યક સેવા ફરજ પરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ આપવા વ્યવસ્થા કરાય...

7 Nov 2022 1:15 PM GMT
આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે.

ખેડા : તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

27 July 2022 8:40 AM GMT
કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

ખેડા : "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

21 July 2022 8:50 AM GMT
સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો...

ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય

19 April 2022 1:42 PM GMT
પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે

ખેડા : જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષમાં મહેસુલી કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઇ

30 March 2022 1:37 PM GMT
ડાકોર ફાગણી પૂનમના મેળાની કામગીરીની સમીક્ષા કરી કામગીરીમાં જોડાયેલ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

ખેડા : જલોયા પ્રાથમિક શાળાના ભૂલકાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી...

19 March 2022 9:59 AM GMT
જલોયા પ્રાથમિક શાળાના ૧૨૫ જેટલા બાળકોને કલેક્ટર દ્વારા તિથિ ભોજન કરાવી અને ભેટ સ્વરૂપે પગરખાં આપવામાં આવ્યા

ખેડા : જાહેર સ્થળોએ બિન જરૂરી રીતે વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવા આદેશ

27 Dec 2021 1:58 PM GMT
ખેડા જિલ્લા કલેકટર દ્વારા કોરોના અન્વયે કેટલા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પ્રજાજનોએ કોરોનાથી બચવા અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન...