સ્પોર્ટ્સ વેસ્ટ ઈન્ડિઝને 11 મેચ બાદ પહેલી જીત મળી, શેરફેન રધરફોર્ડે બાંગ્લાદેશની જીતનો દોર રોક્યો. શેરફેન રધરફોર્ડની તોફાની ઇનિંગ્સના બળ પર યજમાન વેસ્ટ ઇન્ડિઝે સેન્ટ કિટ્સમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ SL vs IND: ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર 3 T20 અને 3 ODI રમશે ભારતીય ટીમ જુલાઈના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી અને એટલી જ ODI મેચો રમાશે. By Connect Gujarat Desk 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs SA ODI : સાઈ સુદર્શને ફરી અજાયબીઓ કરી, સતત બીજી મેચમાં ફટકારી અડધી સદી..! ગેરેબરહાના સેન્ટ જ્યોર્જ પોર્ક સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ODI મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રન બનાવ્યા હતા. By Connect Gujarat 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સમાચાર અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ, ODIમાં પ્રથમ વખત લીધી 5 વિકેટ..! જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી. By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વિરાટ કોહલીના એક શોટે કરોડો ચાહકોના દિલ તોડયા, જાડેજા પણ નિરાશ..! ધર્મશાલામાં વિરાટ કોહલી 95 રન પર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટની ODI ક્રિકેટમાં 49મી સદી આવવાની હતી. By Connect Gujarat 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs WI, ODI MATCH : ટેસ્ટ પછી ODI મેચમાં ટીમ ઇન્ડિયા સામે કેરેબિયનનો પડકાર વરસાદે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી રોકી હતી By Connect Gujarat 27 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ India Tour of WI : વેસ્ટ ઈન્ડિઝના ભારતના પ્રવાસનું શેડ્યૂલ જાહેર, ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આ પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. By Connect Gujarat 13 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં રમાશે By Connect Gujarat 19 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs NZ ODI : ભારતની ક્લીન સ્વીપ પર નજર, ઈન્દોરના સ્ટેડિયમ પર ક્યારેય હારી નથી ટીમ ઈન્ડિયા.! ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે. By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn