વિરાટ કોહલીના એક શોટે કરોડો ચાહકોના દિલ તોડયા, જાડેજા પણ નિરાશ..!
ધર્મશાલામાં વિરાટ કોહલી 95 રન પર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટની ODI ક્રિકેટમાં 49મી સદી આવવાની હતી.
ધર્મશાલામાં વિરાટ કોહલી 95 રન પર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટની ODI ક્રિકેટમાં 49મી સદી આવવાની હતી.
વરસાદે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી રોકી હતી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આ પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.