ગુજરાતજામનગર : વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીને એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ એનાયત કરાયો જામનગરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીને એશિયા આફ્રિકા ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. By Connect Gujarat 01 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn