ભરૂચ : પારખેત ગામની કાંસ પર કરાયેલ ગેરકાયદે બાંધકામ દૂર કરવા વીર બિરસા બ્રીગેડ આદિવાસી સંગઠનનું તંત્રને આવેદન.
પાણીનો નિકાલ જે કાંસમાંથી થતો હતો, તે જગ્યા પર ખોટી રીતે પોતાના સ્વાર્થ અને સુખ સુવિધાઓ માટે દબાણો ઉભા કરી સિમેન્ટ અને ક્રોકીટ દ્વારા બાંધકામો કરવામાં આવ્યા છે
/connect-gujarat/media/media_files/2025/03/27/ava-frvni-185844.jpeg)