વડોદરાવડોદરા : વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં 9 બ્રિજ બંધ કરાયા, SDRFની 3 ટીમ તૈનાત કરાય... ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે By Connect Gujarat Desk 27 Aug 2024 17:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn