ગુજરાત આણંદ: વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDCમાં સનસાઈન એન્ટરપ્રાઇઝમાં ગેસના બોટલમાં આગ લાગતાં અફરાતફરી મચી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો By Connect Gujarat Desk 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn