ઐશ્વર્યાને ફિલ્મ 'પોન્નિયન સેલ્વન' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ, પુત્રી આરાધ્યા સાથે SIIMA એવોર્ડ ફંક્શનમાં પહોંચી
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં દુબઈમાં આયોજિત SIIMA (સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ) એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.