ગુજરાત ૨૦૨૪-૨૫ના પ્રથમ શૈક્ષણિક સત્રથી “નમો લક્ષ્મી” યોજના અમલમાં ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં "નમો લક્ષ્મી" યોજના જાહેર કરી હતી. By Connect Gujarat Desk 13 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn