અંકલેશ્વર: ફાર્મા એકમોમાં ઉદ્યોગ મંડળ દ્વારા જોબવર્ક કરતા કારખાનાઓ સામે કરશે તપાસ
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,