અંક્લેશ્વરમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મામલે હવે રાજકીયક્ષેત્રે આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના MLA અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો.