ભરૂચઅંકલેશ્વર: GIDCની અવસર એન્ટરપ્રાઇઝમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે By Connect Gujarat Desk 21 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn