ભરૂચઅંકલેશ્વર : ગડખોલ પાટીયા પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, બે ના મોત અંકલેશ્વર- ભરૂચને જોડતા જોડતા માર્ગ પર ગડખોલ પાટીયા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે. By Connect Gujarat 10 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn