Home > accused absconding
You Searched For "accused absconding"
અંકલેશ્વર : જુના ધંતુરીયા ગામેથી પોલીસે દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય બુટલેગર ફરાર
19 July 2022 12:05 PM GMTભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા નજીક પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી
વડોદરા : કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન સામે મહિલાએ જ કરી પરિણીતાની હત્યા, પોલીસ તપાસ શરૂ...
23 April 2022 10:33 AM GMTપિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.
અંકલેશ્વર : "કારમાંથી ઓઇલ ઢોળાય છે" તેમ જણાવી ચોર ટોળકીએ કરી બેગની ઉઠાંતરી, વાંચો સમગ્ર મામલો..!
20 April 2022 12:56 PM GMTભરૂચ જિલ્લાના આજકાલ કારમાંથી બેગની ઉઠાંતરી કરતી ટોળકી ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી નિશાન પાર પાડી રહી છે,
ભરૂચ : હજાત ગામના નાસતા ફરતા રીઢા આરોપી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો...
20 April 2022 12:54 PM GMTભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસે પ્રોહિબિશન એક્ટમાં સંડોવાયેલ અને નાસતા ફરતા હજાત ગામના કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ: ભાજપના મહિલા કાઉન્સિલરના પતિએ બે મિત્રો પર છરી વડે કર્યો જીવલેણ હુમલો,જુઓ પછી શું થયું.?
19 April 2022 9:48 AM GMTભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
કચ્છ : ભજના લોરીયાના પ્રસિધ્ધ દેવાલયમાં થી લાખોના આભૂષણ ચોરતા ચકચાર,જાણ શું છે સમગ્ર મામલો..?
5 Feb 2022 2:12 PM GMTભુજ તાલુકાનાં લોરીયાના હનુમાનનગર ગામમાં આવેલ એક પ્રસિધ્ધ દેવાલાયમા આજરોજ તસ્કરોએ લાખોના મત્તાની તસ્કરી ચલાવી હતી
વડોદરા : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, જાપ્તામાં ચુક કે પછી કાવતરૂ ?
17 Jan 2022 7:50 AM GMTવડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે