સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા વિરૂદ્ધ ફરિયાદ દાખલ, વિવાદિત નિવેદનને લઈને એક્ટર ફસાયો
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા સૂર્યાની ફિલ્મ રેટ્રો રિલીઝ થઈ હતી. વિજય દેવરકોંડાએ પણ આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.