સુરતસુરત : શાળાની ફી ન ભરનાર વિદ્યાર્થીની સાથે સંચાલકોનું દયાહીન વર્તન,કિશોરીએ જીવ ટૂંકાવ્યો શાળાની ફી ન ભરી શકતા સંચાલક દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતા તેણીએ આઘાત જનક પરિસ્થિતિથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ તેના પરિવાજનોએ કર્યા By Connect Gujarat Desk 21 Jan 2025 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn