ભરૂચ ભરૂચ: આમોદમાં સફાઈ અભિયાનમાં જોડાયેલ અધિકારીઓનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો આમોદ નગરપાલીકા દ્વારા આજ રોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat 12 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn