ઈરાન અને ઈઝરાયલના તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી
ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ.તેમજ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ