Connect Gujarat

You Searched For "Afternoon"

અમદાવાદ : ગરમીમાં લોકો નહીં થાય વધુ હેરાન, બોપોરે 4 કલાક ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા લેવાશે નિર્ણય..!

14 April 2023 10:56 AM GMT
શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા અસહ્ય ગરમીની શરૂઆત થઇ ગઈ છે. જોકે, આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે

અમદાવાદ: બપોરના સમયે બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ, શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય

10 May 2022 8:21 AM GMT
બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો

ઘરમાં રહેજો, નહીં તો કાળઝાળ ગરમીમાં સેકાઈ જશો, 3 દિવસ હીટવેવની આગાહી

31 March 2022 7:32 AM GMT
હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની દ્વારા આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી રહેશે.