સુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી...
કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.