ભરૂચ : કૃષિ કોલેજના આચાર્ય અને વૈજ્ઞાનિકનું ડાંગ ખાતે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં કરાયું વિશેષ સન્માન...
ભરૂચ કૃષિ કોલેજના આચાર્ય ડો. ડી.ડી.પટેલ અને વૈજ્ઞાનિક ડો. તુષાર પટેલનું ડાંગ જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.