/connect-gujarat/media/media_files/2025/05/23/hBcmkOBQohgL3IkjMwqN.jpeg)
ડાંગ જિલ્લાની કૃષિ વિદ્યાલય ખાતે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા યાત્રા એવરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ટ્રાઇબલ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ ધરાવતી મહિલાઓને પ્રોડ્કટની ગુણવત્તા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતના દાહોદથી લઈને ડાંગ સુધીના ટ્રાઈબલ વિસ્તારની મહિલાઓના ઉત્થાન માટે અને જાગૃતિ અર્થે સેવાકીય કાર્ય કરતા વુમન વેલ્ફેર ટ્રસ્ટ અંકલેશ્વરના ચેરપર્સન રશ્મિ જોષીના અધ્યક્ષ સ્થાને ડાંગ કૃષિ વિદ્યાલય ખાતે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/05/23/fkmLa4eaKf2MxDcrwPUH.jpeg)
હતી,અને રશ્મિ જોષી દ્વારા મહિલાઓને ગૃહ ઉદ્યોગમાં ઉત્પાદિત થતી પ્રોડ્કટની ગુણવત્તાને જાળવવા માટે પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં કાર્યક્રમમાં પ્રોડક્ટ સંબંધિત પ્યોરિટી પ્રોડક્ટ માટે સર્ટીફીકેટ મેળવવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.