જુનાગઢ : વરસાદ ત્રાટકે તે પહેલા ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને કૃષિ વિભાગનું સૂચન...
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું
/connect-gujarat/media/media_files/2025/07/23/urea-fertilizer-2025-07-23-16-34-08.jpeg)
/connect-gujarat/media/media_files/2025/05/16/BhUWIm7Vh19TRnw9uYzE.jpeg)