ભરૂચ પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં “આહિર મહારાસ” આકર્ષણનું કેન્દ્ર
પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં વિશેષ આકર્ષણરૂપે આહિર મહારાસમાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબા રમતા જોવા મળ્યા
/connect-gujarat/media/media_files/2025/12/07/tejsvi-2025-12-07-16-27-44.jpeg)
/connect-gujarat/media/media_files/2025/10/01/ahir-maharas-2025-10-01-16-52-06.jpeg)