ભરૂચ: મર્હુમ અહેમદ પટેલની આજે 75મી જન્મજયંતિ, કોંગ્રેસ દ્વારા પાઠવાયા શ્રદ્ધાસુમન
ભરૂચના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજરોજ 75મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા