અમદાવાદટ્રિપલ અકસ્માત : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર સર્જાયો અકસ્માત, ટ્રક ચાલક જીવતો ભૂંજાયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું By Connect Gujarat 03 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn