અક્ષય કુમારની 'રામ સેતુ' સતત ચમકી રહી છે, ફિલ્મે ભાઈ બીજ પર આટલા કરોડની કરી કમાણી
અક્ષય કુમારની 'રાજ સેતુ' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે સારી કમાણી કરીને ફિલ્મે સાબિત કરી દીધું કે તે બોક્સ ઓફિસ પર લાંબો સમય ચાલશે
અક્ષય કુમારની 'રાજ સેતુ' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે સારી કમાણી કરીને ફિલ્મે સાબિત કરી દીધું કે તે બોક્સ ઓફિસ પર લાંબો સમય ચાલશે
દિવાળીના અવસર પર, અક્ષય કુમારે ચાહકોને એક અદ્ભુત ભેટ આપી છે, તેની સ્ટારર ફિલ્મ 'રામ સેતુ' 25 ઓક્ટોબરના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થઈ હતી.
બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર સોમનાથની મુલાકાતે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન કરવા પહોચ્યા બોલીવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની પણ ઉપસ્થિત